ઓપરેશન સિંદૂર અટક્યું છે, પૂરું નથી થયું : પાકિસ્તાન તેમાં ખરાબ રીતે હાર્યું, ઈમરજન્સી પરિસ્થિતિઓ માટે સ્ટાન્ડર્ડ સિસ્ટમ વિકસાવી રહ્યા છીએ
પુણે, 3 દિવસ પહેલા જનરલ અનિલ ચૌહાણે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર ફક્ત અટક્યો છે, પૂરું થયું નથી. ઓપરેશનમાં પાકિસ્તાનને ચીફ ઑફ ડિફેન્સ ફોર્સ (CDF) જેવું નવું પદ બનાવવું પડ્યું.